દૂધી બટાકા ટામેટા નું શાક(Dudhi bataka tomato sabji recipe in Gujarati)

Grishma Chanv @grish3485
દૂધી બટાકા ટામેટા નું શાક(Dudhi bataka tomato sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દૂધી,બટાકા,ટામેટા સમારી લો.
- 2
પછી લસણ ની પેસ્ટ કરો. પછી કુકર માં તેલ મુકી તેમાં રાઈ, જીરૂ,હીંગ નાંખી લસણ ની પેસ્ટ નાખો.
- 3
પછી ટામેટા નાંખી ચડવા દો ત્યારબાદ દૂધી,બટાકા નાંખી બધો મસાલો નાખો.
- 4
ત્યારબાદ શાક ને સરખી રીતે હલાવી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.પછી ૬/૭ સીટી પડવા દો.
- 5
પછી કૂકર ખોલી એક વાસણ માં શાક કાઢી કોથમીર થી ગાનિઁશીંગ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14545005

















ટિપ્પણીઓ