લિલી હળદર નું શાક (Raw tarmric sabji recipe in gujarati)

લિલી હળદર નું શાક (Raw tarmric sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હળદર ને ધોઈ ને છાલ ઉતારી ને છીણી લેવી અનેં એક કઢાઈ માં ઘી ગરમ કરવા મુકી તેમાં જીરું નાખી ને હિંગ નાખી ને હળદર નું છીણ નાખી દેવું
- 2
હવે જયાં સુધી હળદર ને બરાબર સાંતળી લો એની કચાસ દુર થાય ત્યાં સુધી સાંતળી લો અનેં પછિ તેમાં સમાંરેલ ડુંગળી નાખી ને એણે પણ ધીમી આંચે સાંતળી લો
- 3
હવે તેમાં વટાણા નાખી મિક્ષ કરી લો અનેં તેમાં લાલ મરચુંપાવડર,ધાણાજીરું,મીઠુ અનેં ગરમ મસાલો નાખી ને મિક્ષ કરી લેવું
- 4
હવે તેમાં સમાંરેલ ટામેટાં નાખિ ને મિક્ષ કરી ને ધીમી આંચે ટામેટા ગળી જાય ત્યાં સુધી રાખો
- 5
હવે ગેસ બ્નદ કરી તેમાં દહીં નાખવું અનેં બધુ મિક્ષ કરી લેવું
- 6
ઍક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરું હિંગ નાખી લીલા મરચા,લસણ,આદું ની પેસ્ટ કરી ને સાંતળી લેવી.
- 7
હવે બનેલ વધાર ને બનેલ શાક ની ઉપર નાખી ને મિક્ષ કરી લેવું
- 8
ગેસ બંદ કરી ઉપર કોથમીર નાખી ને મિક્ષ કરી લેવું.
- 9
સર્વિંગ બાઉલ માં કાઢીને સરસ મજાનું લિલી હળદર નું શાક રેડી છે એને ખાવાની મજા માણો
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ