કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#GA4
#week22
ઉપવાસમાં ઍક ની એક વસ્તુ ખાઈ ને કંટાળી જવાય. તો આજે કઈક નવું ,ટેસ્ટી અને ચટાકે દાર બનાવીએ.બાળકો ને અને મોટા બધા ને ભાવે તેવા પીઝા.જેને જોઈ ને ઉપવાસ કરવાનું મન થઈ જાય.😋મેંદો કે ઘઉં ના લોટ વગર બનાવીશું.આમાં લીધેલી કોઈ વસ્તુ કોઈ ને ન ચાલે તો તેને રેપ્લેસ કરી શય છે..તો ચાલો....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • બેઝ બનાવવા માટે:
  • ૪બાફેલા બટાકા/ કાચા કેળા
  • ૨ tspરાજગરા નો લોટ બાઈન્ડિંગ માટે
  • ૨ tspઆદુ મરચા ની પેસ્ટ
  • ૧ tspસાકર
  • 1/2લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ શેકવા માટે
  • સોસ બનાવવા માટે:
  • ૨મોટા ટામેટા
  • ૨ tspશીંગ દાણા
  • ૧ tspસાકર
  • ૧ tspલાલ મરચુ પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ટોપિંગ માટે:
  • લાલ,લીલા,પીળા, કેપ્સીકમ
  • ૨ક્યૂબ ચીઝ
  • મરી નો પાઉડર
  • ચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા કેળાં/ બટાકા ને ખમણી ની હેલ્પ થી ખમણી, છૂંદો કરી લો.
    તેમાં રાજગરા નો લોટ,મીઠું,સાકર,આદુ મરચા ની પેસ્ટ,લીંબુ નો રસ એડ કરી ને બરાબર મિક્સ કરી ને માવો બનાવી લો.તેના એક સરખા ગોળા કરી લો. (લોટ એડ કરવાથી સરસ બાઇન્ડ થઈ જશે.)

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સોસ બનાવવા માટે ટામેટા, મરચા,શીંગ,સાકરને મીઠું મિક્ષર જાર માં વાટી ને પેસ્ટ બનાવી લો.એક પેન માં તેલ ગરમ મૂકી,તેમાં લાલ મરચું પાઉડર એડ કરી ને તૈયાર કરેલી પેસ્ટ એડ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુધી સાતડો. એકરસ જાડું થાય જાય એટલે ગેસ બંધ કરી દો. પીઝા માટે ની સોસ રેડી છે.

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક ગોળો લઈ ને તેને રોટલાનો શેપ આપી દો. એક નોન સ્ટીક તવા માં તેલ ગરમ કરી,તેના પર તૈયાર કરેલો રોટલો પાથરી દો.તેના પર બંને ચીઝ પાથરી દો.,તેના પર બીજો રોટલો પાથરી દો બંને રોટલા ને હાથે થી દબાવી ને સિલ કર દો પછી લીડ થી ઢાંકી દો.

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નીચે નો ભાગ ક્રિસ્પી થઈ જાય એટલે ઉપરના રોટલા પર brush થી તેલ લગાવી દો અને તેને ઉથલાવી દો.ઉપર ક્રિસ્પી ભાગ આવવશે, તેના પર લાલ,લીલા,અને પીળા કેપ્સિકમ પાથરી ને ઉપર થી પ્રોસેસડ ચીઝ ભભરાવી દો.ઉપર થી મરી પાઉડર ભભરાવી દો તેને લીડ થી ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ક્રિસ્પી થવા દો.તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી પીઝા.

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આમાંથી કોઈ પણ વસ્તુ ઉપવાસ માં ન વાપરતા હોય તો તેને રીપ્લેસ કરી શકાય છે.બધા ના મંતવ્ય અલગ અલગ હોય છે.

    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર February 10, 2021 12:38
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (49)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 06, 2021 15:02
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પીઝા ચીઝ બર્સ્ટ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
  3. પેસ્તો પાસ્તા (Pesto pasta Recipe in Gujarati)
  4. એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
  5. કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
  1. સૂપ (soup recipe in Gujarati)
  2. મેડીટેરેનિયન બાર્લે સલાડ (Salad Recipe in Gujarati)
  3. રવા ચીલા (Rava Chila recipe in Gujarati)
  4. ખાંડવી (Khandvi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14566419
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close