રવા ચીલા (Rava Chila recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ માં રવો લેવો તેમાં દહીં ઉમેરવું જરૂર મુજબ પાણી ઉમેરી ને હેન્ડ બીટર થી મિક્સ કરવું
- 2
બેટર ત્યાર થઈ જાય એટલે તેને ઢાંકી ને 15મિનિટ રાખી મૂકવું પછી તેમાં મીઠુ આદુ મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરવી પછી તેમાં ડુંગળી લીલી ડુંગળી ટામેટા કોથમીર સિમલા મિર્ચ ઉમેરવું ને
- 3
બરાબર મિક્સ કરવું પાણી ની જરૂર લાગે તો ઉમેરવાનું પછી નોનસ્ટિક લોઢી માં ચમચા થી પાથરવું ખીરું
- 4
પછી જરૂર મુજબ તેલ નાખવું બને બાજુ બદામી રંગ ના કરવા
- 5
પછી તેને સોસ ને લસણ ની ચટણી સાથે સર્વ કરો વેરી ટેસ્ટી ચીલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567775
ટિપ્પણીઓ (6)