કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati રેસીપી મુખ્ય ફોટો

બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#GA4 #week22 #pizza
પીઝા બેઝના બદલે બિસ્કિટ, ભાખરી કે રોટલીના પણ પીઝા બનાવી શકાય. અહીં મેં સોલ્ટેડ બિસ્કિટનો ઉપયોગ કરી બેબી પીઝા બનાવ્યા છે.વળી,બિસ્કિટ ક્રિસ્પી હોય, પીઝા બેક કરવા પડતા નથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે.જે બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2બાઉલ બાફેલી અમેરિકન મકાઈ
  2. 1/2બાઉલ કેપ્સિકમ
  3. 1/2બાઉલ ઝીણા સમારેલા ટામેટાં
  4. 1/2બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  5. 1/2 ચમચીમિક્સ હબ્સ
  6. 2 ચમચીરેડ ચિલી સોસ
  7. 4 ચમચીટોમેટો સોસ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. સજાવટ માટે:
  10. ખમણેલ ચીઝ
  11. કોથમીરના પાન
  12. 1પેકેટ સોલ્ટેડ બિસ્કિટ (મોનેકો)
  13. 1/2બાઉલ ઝીણી સમારેલી કોબી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બાફેલી મકાઈના દાણા સમારેલી કોબી, સમારેલ ટામેટાં, સમારેલા કેપ્સીકમ અને સમારેલી ડુંગળી ઉમેરી તેમાં મિક્સ હબ્સ, ચીલી સોસ બે ચમચી ટોમેટો સોસ તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, ટોપિંગ તૈયાર કરો.

    બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સર્વિંગ પ્લેટમાં બિસ્કીટ લઈ, તેના પર ટોમેટો સોસ લગાવો.હવે તેના પર તૈયાર કરેલ પીઝા ટોપિંગ ઉમેરો. આ રીતે દરેક બિસ્કીટ તૈયાર કરો.તૈયાર કરેલા બિસ્કિટ પીઝા પર ચીઝ ખમણી, કોથમીરના પાન મૂકી,સર્વ કરો.

    બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે, બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય તેવા બિસ્કિટ પીઝા.

    બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર February 10, 2021 17:24
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sonal Karia
Sonal Karia @Sonal
February 11, 2021 14:18
Wah...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
  3. પેસ્તો પાસ્તા (Pesto pasta Recipe in Gujarati)
  4. એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
  5. કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
  1. લીલવાની કચોરી (lilva Kachori Recipe in Gujarati)
  2. કંદ ચીલા (Kand chila Recipe in Gujarati)
  3. મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
  4. એગ્ગ લેસ કેક (Eggless Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14569123
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close