લીલવાની કચોરી (lilva Kachori Recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#GA4
#Week13
લીલવાની કચોરી

લીલવાની કચોરી (lilva Kachori Recipe in Gujarati)

#GA4
#Week13
લીલવાની કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામલિલી તુવેર ના દાણા
  2. 200 ગ્રામઘઉં નો લોટ
  3. 2 ચમચીતલ
  4. 2 ચમચીવરિયાળી
  5. 1 નંગલીંબુ
  6. 2 ચમચીખાંડ
  7. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  8. 25 ગ્રામલીલું લસણ
  9. 25 ગ્રામલીલા ધાણા
  10. 1 ચમચીગરમ મસાલો
  11. તળવા માટે તેલ
  12. 100 ગ્રામદહીં

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    તુવેરના દાણા કાઢી મિર્ચી કટર થી ક્રશ કરવા

  2. 2

    એક પેન માં 4 ચમચી તેલ મૂકી તેમાં ક્રશ કરેલા દાન નાખી ધીમા ગેસ પર સિજવા દેવા.ચમચા થી સતત હલાવતા રહેવું મીઠું,આદુ મરચાની પેસ્ટ નાખવી.

  3. 3

    15 થી 20 મિનિટ્સ માં દાણા નો સાંજો ચડી જશે. ચડી ગયા પછી લીંબુ,ખાંડ,લીલું લસણ,લીલા ધાણા,ગરમ મસાલો,તલ, વરિયાળી અદકચરી વાટી ને નાખવી.જરા વાર હલાવતા રહેવુ. પછી સાંજો ઠંડો થવા દેવો.

  4. 4

    લોટ માં આગળ પડતું મોણ,મીઠું નાખી પરોઠા કરતાં થોડો કઠણ લોટ બાંધવો. તેની પૂરી વણી તેમાં સાંજો ભરવો.

  5. 5

    કચોરી વાળી લેવી

  6. 6

    પેન માં તેલ મૂકી તળી લેવી

  7. 7

    તેના પર દહીં,ખજૂર આંબલી ની ચટણી લીલી ચટણી નાંખી પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes