બેસન ચિલા (Besan Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન ને બધા મસાલા રેડી કરી લો
- 2
ત્યારબાદ તેને એક તપેલી માં બેસન ઉમેરી તેમાં બધા મસલા ઉમેરવા ને થોડુ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું
- 3
ત્યાર બાદ એક તવા ને ગરમ કરી ને તેના પર તેલ લગાવવું ને તૈયાર મિશ્રણ ને ચમચા ની મદદથી પાથરી દો
- 4
પછી તેને પલટાવી ને બીજી તરફ પણ તેલ લગાવી શેકવું
- 5
બસ તો થોડુ સરસ શેકાઈ ગયા બાદ તૈયાર 6 સ્વાદિષ્ટ વાનગી બેસન ચીલા તેને ટોમેટો સોસ દહીં,લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14569621











ટિપ્પણીઓ (8)