કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G રેસીપી મુખ્ય ફોટો

રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G

Payal Mehta
Payal Mehta @Payal1901

રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G

Payal Mehta
Payal Mehta @Payal1901
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/4 કપબટર
  • 1/2 કપબ્રાઉનસુગર
  • 1/4 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  • 1/2 કપ+ 1/4 કપ મેંદો
  • 1ટી. સ્પૂન કોનૅ ફ્લોર
  • 1/2ટી. સ્પૂન બેકિંગ સોડા
  • 1/2 ટી.સ્પૂનકોકો પાઉડર
  • 1/2ટી.સ્પુન રેડ જેલ કલર
  • 1/2 ટી.સ્પૂનવેનીલા એસેન્સ
  • 1/4ડાર્ક એન્ડ વ્હાઈટ ચોકલેટ ચીપ્સ
  • 1/8 કપઅખરોટ
  • ક્રીમ ચીઝ આઇસક્રીમ માટે:
  • 1/3 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  • 1 કપવ્હીપ્ડ ક્રીમ
  • 1 કપક્રીમ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, કોર્નફ્લોર અને બેકિંગ સોડા નાખી તેને મિક્સ કરીને સાઈડમાં રાખો.

    રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા બાઉલમાં માખણ અને બ્રાઉન શુગર લઈને તેને ઈલેક્ટ્રીક બીટર ની મદદ થી 5 મિનીટ માટે બીટ કરો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને ફરીથી 5 મિનીટ માટે બીટ કરો જેથી આ મિશ્રણ એકદમ ફ્લફી બની જશે.

    રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટર વાળા મિશ્રણમાં રેડ જેલ કલર તથા વેનિલા એસેન્સ નાખીને તેને મિક્સ કરો. હવે તેમાં મેંદાનું મિશ્રણ તથા અખરોટ નાખીને તેને હલકા હાથે મિક્સ કરીને તેનો લોટ બાંધો.

    રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G રેસીપી સ્ટેપ3ફોટો
    રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ લોટને પાંચથી સાત મિનિટ માટે ફ્રીઝમાં મૂકો. ઓવનને 170 ડિગ્રી પર દસ મિનિટ માટે પ્રી હિટ કરવા મૂકો.

  5. 5

    હવે આ કૂકીઝ ના લોટ ને સ્કીલેટ માં પાથરી દો. તેની ઉપર ડાર્ક અને વ્હાઇટ ચોકલેટ ચિપ્સ નાખી તેને 170 ડિગ્રી પર ઓવનમાં 20 - 22 મિનિટ માટે બેક કરો. કૂકીસ ને ગરમ ગરમ સર્વ કરો. આ કૂકીઝ ને પ્લેન પણ સર્વ કરી શકાય અને ક્રીમ ચીઝ આઈસ્ક્રીમ ની સાથે પણ સર્વ કરી શકાય છે.

    રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G રેસીપી સ્ટેપ5ફોટો
    રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G રેસીપી સ્ટેપ5ફોટો
    રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આઇસ્ક્રીમ માટે જણાવેલ બધી સામગ્રીને એક સાથે બાઉલમાં લઈને ઈલેક્ટ્રીક બિટર થી બીટ કરો. હવે આઇસ્ક્રીમને એક એલ્યુમિનિયમ ના ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢીને તેને દોઢ થી બે કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર February 13, 2021 09:45

ટિપ્પણીઓ (26)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
April 06, 2021 08:35
Super duper
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કૂકીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
  2. રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
  3. ફ્રાઈસ પીઝા (Fries Pizza Recipe In Gujarati)
  4. માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
  5. ચોકલેટ હાર્ટ બોક્સ (Chocolate Heart Box recipe in Gujarati)
  1. બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
  2. રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
  3. મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
  4. ઓમલેટ પિઝા (Omelette Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14581796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close