ફ્રાઈસ પીઝા (Fries Pizza Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
શેર કરો

ઘટકો

  1. 2મોટા બટાકા
  2. 1 ચમચીપીઝા સોસ
  3. 1/2 કપમોઝરેલા ચીઝ
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1 ચમચીચીલ્લી ફ્લેક્સ
  6. 1 ચમચીકેપ્સીકમ
  7. 1 ચમચીડુંગળી
  8. 1 ચમચીટામેટાં
  9. 1/2 ચમચીમીઠું
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને છાલ કાઢી ધોઇ ને લાંબી ચીપ્સ કાપી લો અને ગરમ તેલ મા ગોલ્ડન બા્ઉન તળી લો અને મીઠું મીક્સ કરી લો

  2. 2

    હવે એક સ્ટીક લઇ તેમા એક પછી એક ગોઠવોહવે તેના પર પીઝા સોસ લગાવો પછી ઉપર ચીઝ છીણી લો

  3. 3

    હવે તેના પર કેપ્સીકમ,ટામેટાં,ડુંગળી,સ્વીટ કોનઁ મુકો અને ઓરેગાનો,ચીલ્લી ફ્લેક્સ નાખો અને 5 મીનીટ ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી ઓવન મા બેક કરો

  4. 4

    તૈયાર છે ફ્રાઈસ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes