ઓમલેટ પિઝા (Omelette Pizza Recipe in Gujarati)

ઓમલેટ પિઝા (Omelette Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને સિમલા મરચા ની સ્લાઈસ કરો
- 2
એગ ને ફોડીને તેમાં મીઠું લાલ મરચુ અને મરી પાઉડર નાખી મિક્સ કરો
- 3
બટર ને પીગળાવી ને તેમાં ઝીણા સમારેલું લસણ અને કોથમીર નાખો
- 4
સૌ પ્રથમ પેન માં થોડું બટર અથવા તેલ નાખી,ઈંડા નું મિશ્રણ નાખો,નીચે ની સાઇડ થી પકાઈ જાય, ત્યાં સુધી રાખો.ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો નાખો.
- 5
પછી તેના પર બ્રેડ ની સ્લાઈસ ગોઠવો,બધી સાઈડ માં બ્રેડ મુકો,
- 6
તેની પર બટર નું મિશ્રણ લગાવો,સારી રીતે બધી સાઇડ માં લગાવો.
- 7
પછી તેને ઊંધું કરી,ઈંડા વાળી સાઇડ ઉપર લાવો.
- 8
તેના પર પહેલા પીઝા સોસ અને પછી ચીઝ લગાવો
- 9
તેના પર ટોપિંગ કરો, તમારા મનગમતા શાક નું ટોપિંગ કરી શકો છો,ઉપર ચીઝ નાખો,ચીઝ પ્રોસેસેડ અથવા મોઝરેલા લઈ શકો છો,સાઇડ ના કિનારા માં બટર નું મિશ્રણ લગાવો.
- 10
ઢાંકીને ચીઝ પીગળી જય અને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી રાખો,સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ પેન પીઝા (Veg Pan Pizza Recipe In Gujarati)
#GA4#Week22#post3#pizza#વેજ_પેન_પિત્ઝા ( Veg Pan Pizza 🍕 Recipe in Gujarati ) Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
થીન ઘઉં ક્રસ્ટ પિઝા (Thin wheat Crust pizza Recipe in Gujarati)
આ પીઝા જયુસી અને ક્રંચી બને છે હેલ્ધી, ટેસ્ટી પણ#GA4#week22#pizza Bindi Shah -
-
-
-
-
-
-
-
-
પીઝા (Pizza Recipe in Gujarati)
મારા મમ્મીજી બહાર નું કઈ જ જમતા નથી અને અમને pizza બહુ j ભાવે છે તો આજ ની special dish અમને માટે. Lipi Bhavsar -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)
Parsal bhi kar do pizza