એગલેસ કેક (Eggless Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં મેંદો, પીસેલી ખાંડ અને કોકો પાઉડર નાખી ચાળી લો
- 2
ત્યાર બાદ તેમાં દહીં, ઓઇલ અને વેનીલા એસેન્સ અને દૂધ નાખી મિક્સ કરો
- 3
હવે તેમાં સોડા નાખી મિક્સ કરો એક કેક મોલ્ડ માં ઘી ગ્રીસ કરી તેમાં આ બેટર પાથરો અને તેને બેક કરવા ઓવેનમાં અથવા ગેસ પર કુકર માં મૂકો
- 4
બેક કરી તેના પર ડેકોરેશન કરો ચોકોલેટ અથવા વ્હિપ ક્રીમ થી ત્યાર બાદ કટ કરી સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14589573
















ટિપ્પણીઓ (3)