અખરોટ ચોકલેટ કેક (Walnuts Chocolate Cake Recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya @dr_vrunda
અખરોટ ચોકલેટ કેક (Walnuts Chocolate Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ઘી ખાંડ અને અખરોટ નો પાઉડર નાખી મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં ડ્રાય વસ્તુ મિક્સ કરો.
- 3
ધીરે ધીરે ચોકલેટ મિક્સ કરેલું દૂધ ઉમેરતા જાવ.અને બેટર ત્યાર કરો.
- 4
કડાઈ માં રેતી ગરમ કરી. ગ્રીસ કરેલા મોલ્ડ માં ભરી ૩૦-૩૫મિનિટમાટે બેક કરો.
- 5
ટૂથ પિક નાખી ચેક કરો. ૧૦ મિનિટ ઠંડી થાય એટલે નીકાળી લઈ ગરમ અથવા ઠંડી આઇસક્રીમ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590384










ટિપ્પણીઓ (2)