કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week22
#FoodPuzzle22Word_Eggless Cake

#GA4
#Week22
#FoodPuzzle22Word_Eggless Cake

વધુ વાંચો

એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week22
#FoodPuzzle22Word_Eggless Cake

#GA4
#Week22
#FoodPuzzle22Word_Eggless Cake

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35-40 મિનીટ
4 સર્વિંગ્સ
  • 1 કપબારીક સુજી/રવો
  • 3/4 કપએપલ પ્યુરી
  • 1/2 કપછીણેલું ગાજર
  • 1/4 કપરીફાઈન તેલ
  • 1/2 કપસમારેલો ગોળ
  • 1/2 કપદૂધ
  • 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  • 1 ટીસ્પૂનવેનિલા એસેન્સ
  • 1/4 ટીસ્પૂનમીઠું
  • 1/4 ટીસ્પૂનતજ નો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35-40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કેક ની ટીન ને તેલ થી ગ્રીસ કરી લેવું.તેના પર બટર પેપર મૂકી ફરીથી તેલ લગાવી દેવું.એક મિક્સિંગ બાઉલ માં તેલ,ગોળ અને એપલ પ્યુરી મિક્સ કરી તેને બરાબર બીટ કરી લેવું.જેથી તેલ અને ગોળ બરાબર એકરસ થઈ જાય.હવે તેમાં મીઠું,તજ પાઉડર અને રવો નાખી સ્પેટુલા થી બરાબર મિક્સ કરવું.ત્યાર બાદ છીણેલું ગાજર નાખી મિક્સ કરવું.આ મિશ્રણ ને ઢાંકી ને 30 મિનિટ રેસ્ટ થવા દેવું.

    એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અડધા કલાક પછી કેક નું મિશ્રણ હલાવી લેવું.તેમાં 1/2 કપ દૂધ થોડું થોડું નાખી ને કેક નું મિશ્રણ તૈયાર કરવું.તે દરમિયાન ગેસ પર મધ્યમ આંચ પર એક કઢાઈ માં સ્ટેન્ડ મૂકી,તેને કવર કરી દસ મિનિટ પ્રી હિટ કરવા મૂકવી.

    એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં વેનિલા એસેન્સ,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી કટ અને ફોલ્ડ થી મિક્સ કરવું.આ મિશ્રણ કેક ટીન માં નાખી બે વખત બરાબર ટેપ કરવું.તેના પર છીણેલું ગાજર નાખી કેક ટીન ને પ્રિહીટ કરેલી કઢાઈ મા મૂકી મધ્યમ આંચ પર 35-40 મિનિટ બેક કરવું.

    એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    35 મિનિટ પછી કેક ને ટૂથ પિક થી ચેક કરવું. ક્લિન હોય તો કેક રેડી છે.પણ ટૂથ પિક કલીન ન હોય તો હજી પાંચ સાત મિનિટ બેક થવા દેવું.ત્યાર બાદ ગેસ બંધ કરી કેક ટીન બહાર કાઢી ઠંડુ થવા દેવું.

    એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પ્લેટ મા કેક કાઢી કટ કરી પીરસવી.

    એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર February 14, 2021 17:38

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 26, 2021 15:15
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Apple ગાજર કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
  2. વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
  3. હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
  4. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  5. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  1. ચણાના લોટના મેયો પનીર ચીલા (Chana Flour Mayo Paneer Chila Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
  3. એગ્લેસ કેક (Eggless Cake Recipe in Gujarati)
  4. ચીઝ બેસન ચીલા (Cheese Besan Chila Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590500
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close