કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati)

Kashmira Bhuva @Kashmira_26
કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયાને ધોઈ, કોરું કરી, તેની છાલ તેમજ બી કાઢી લો. ત્યારબાદ તેની ઝીણી કટકી સમારી લો.
- 2
હવે તેમાં મેથીયા સંભાર મસાલો, મરચું પાઉડર, જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી, બધું બરાબર મિક્ષ કરો. હવે તેમાં જરૂરિયાત મુજબ કાચું તેલ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
- 3
તો તૈયાર છે,ગુજરાતીઓનું મનપસંદ પપૈયાનું અથાણું, જે તૈયાર થયા પછી તરત જ જમવામાં ઉપયોગમાં લઈ શકાય છે, જેને એકથી બે દિવસ સુધી ફ્રીઝના સ્ટોર કરી શકાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14598086







ટિપ્પણીઓ (2)