કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને કટકા કરી લો
- 2
ટામેટાં મરચાં અને લસણ અને ડુંગળીની ગ્રેવી બનાવી લ્યો.
- 3
ધીમા તાપે ગેસ પર કડાઈ મૂકી. તેમાં ઘી નાખો. પછી તજ લવિંગ. નાખીને વઘાર કરો તેમાં લસણ અને ડુંગળીની પેસ્ટ નાખો, સરખી રીતે હલાવીને પછી તેમાં પે ટામેટાની પેસ્ટ નાખો.
- 4
પછી તેમાં તાજી મલાઈ નાખો. સરખી રીતે મિશ્રણ કરી લો
- 5
પછી તેમાં ધાણા જીરું ગરમ મસાલો અનુસાર મીઠું, ચટણી અને હળદર નાંખીને સરખી રીતે ઉકળવા દયો
- 6
પછી તેમાં 1/2 ગ્લાસ પાણી નાંખીને સરખી રીતે ઉકળવા દયો. ઉકળી જાય ત્યાર બાદ ત્યારબાદ પનીરના ટુકડા નાખો
- 7
15 મિનિટ ઉકળી ગયા બાદ તેને કઢાઈમાં નાખો તો તૈયાર છે સરસ મજાની કઢાઈ પનીર જે ખાવામાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14604929




















ટિપ્પણીઓ (2)