પાપડ ચૂરો (Papad Churo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક ડિશ માં અડદ ના પાપડ લો હવે એક લોઢી પર તેલ મુકો હવે તેને બંને બાજુ શેકી લો
- 2
હવે તેને પ્લેટ માં લઇ લો હવે એક વાસણ માં પાપડ નો ચૂરો કરો હવે તેમાં ડુંગળી, ટામેટા ઝીણા સમારી ને નાખો
- 3
હવે તેમાં મીઠું, મરચું નાખી લો હવે તેમાં થોડું લીંબુ નાખો હવે બરાબર મિક્સ કરો
- 4
હવે તેને વાટકા માં કાઢી લો હવે તેના પર પાપડ ચવાણું મુકો હવે ફરીથી થોડો ચૂરો મૂકી સર્વ કરો તો તૈયાર છે પાપડ ચૂરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606041
















ટિપ્પણીઓ