એવાકાડો ટોસ્ટ (Avacado Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને ટોસ્ટર મા ટોસ્ટ કરી લો.
- 2
એક બાઉલ મા એવાકાડો ને છોલી ને સ્મેસ કરી લો. તેમાં હર્બ અને લીંબુ રસ ઉમેરી લો. મિક્સ કરો.
- 3
હવે ટોસ્ટ કરેલ બ્રેડ પર આ મિસ્રન લગાવી દો. તેના પર કાપેલ ટામેટાં ના પૈતા ગોઠવી દો. ચીઝ ભભરાવી લો. ઓલીવ પણ ગોઠવી દો. ટોમેટો કેચપ પણ ઉપર લગાવી દો.
- 4
નોંધ:- એવાકાડો મોટી સાઇસ નો હોય તો વધારે ટોસ્ટ પણ બની સકે.
ટોપીંગ્સ મા ટુગળી, કાકડી, બાફેલ બીટ પણ વાપરી સકાય.
આ ટોસ્ટ મા મસાલા નથી ઉપયોગ મા લીધા છતા તેનો ટેસ્ટ ખૂબ જ સરસ છે.
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609137










ટિપ્પણીઓ (2)