પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નાનું કાચું પપૈયું લેવું તેને છાલ ઉતારી ખમણી માં ખમણી લેવું.તેમાં એક લીલુ મરચું સમારેલું નાખવું.એક તવી માં 3ચમચી તેલ વઘાર માટે લેવું.
- 2
તેલ માં રાઇ નો વઘાર કરી ખમણેલું પપૈયુ નાખી તેમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી તેને 5-7મિનિટ સુધી હલાવવું.આ રીતે પપૈયા નો સંભારો તૈયાર થશે.
- 3
સંભારા ને સર્વિંગ ડીશ માં લઇ ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621476











ટિપ્પણીઓ