કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week24

આજે આપણે બનાવીશું ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week24

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨
  • ૨૦૦ ગ્રામ ભીંડી
  • ૨ નંગડુંગળી
  • 2 ચમચીતેલ
  • ૭-૮ કળી ક્રશ કરેલું લસણ
  • ૨ નંગઝીણા સમારેલા લીલાં મરચા
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચુંં
  • 1/2 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1/2 ચમચીગરમ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા બનાવવા માટે સૌપ્રથમ ભીંડાને સારી રીતે ધોઈને એક કોરા કપડાથી લૂછી લો. ભીંડા ને સમારી લો. હવે ૨ ડુંગળી લો. ડુંગળીને પણ સમારીલો. ભીંડા અને ડુંગળીને બહુ ઝીણા નથી સમારવના.

    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે રાઈ અને જીરું ઉમેરો. જીરું હલકું બ્રાઉન થઈ જાય એટલે ક્રશ કરેલું લસણ,લીલા મરચાં ઉમેરો. હવે ડુંગળી ઉમેરો. ડુંગળી હલકી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકો.

    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડુંગળી શેકાઈ જાય એટલે બધા મસાલા ઉમેરો. હવે ડુંગળી અને મસાલા બરાબર શેકાઈ જાય એટલે ભીંડા ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરી લો અને ભીંડાને થોડીવાર સેકાવાદો. ભીંડા સેકાઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો ઉમેરો. ભીંડા ચીકણા હોય છે એટલે એને વધારે ચમચાથી હલવાનું નથી. ટોસ્ટ કરવાના છે. શાક ને ઢાકવાનું નથી ભીંડા ના શાક નેખુલ્લા જ ચડવા દેવાના છે.

    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભીંડા ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો. આપણે ગાર્લિક ઓનિયન ભીંડી મસાલા બનીને તૈયાર છે હવે એક બાઉલમાં સર્વ કરો આ સબ્જી રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આ સબ્જીને ભાખરી,યા પરાઠા સાથે સર્વ કરી શકો છો. તો તમે મારી આ રેસીપી ઘરે જ ટ્રાય કરો અને આનંદ માણો.

    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર February 22, 2021 16:53

ટિપ્પણીઓ (5)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
February 24, 2021 02:27
👌🏻👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ Kanda ભીંડા Masala

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
  2. જુવાર ના પોંક ની ટીક્કી (Jowar ponk Tikki Recipe in Gujarati)
  3. બાજરી મેથી ના થેપલા
  4. સ્ટ્રોબેરી આઇસક્રીમ (Strawberry Icecream Recipe In Gujarati)
  5. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  1. કંદ નો ઉપમા (Kand Upma Recipe In Gujarati)
  2. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
  3. ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
  4. રગડા પાવ (Ragda Paav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14631261
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close