રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દુધ ગરમ કરવાનુ પછી જેટલુ વિનિગર છે તેટલુ પાણી નાખવુ ને મિક્સ કરવુ ને ગરમ દુધમા ધીમે ધીમે બેવાર નાખવુ ને હલાવવુ ને દુધનુ પનીર થશે પછી ગરણીમા મલમલનો કાપડ પાથરી તેમા દુધ ગારીલાવુ પછી માવાને નલ નીચે રાખી ખટાશ નીકરી જશે પછી બેમિનિન ટાઈટ બાધીને રાખવુ જેથી બધુ પાણી નીકરી જશે પછી માવાને ખૂબજ મસરવો તેની સાઈનીગ આવે ત્યા સુધી પછી એક ચમચી મેંદો નાખવો પાછુ ખૂબ મસરવુ ને સોફટ થાય એટલે જેટલી ખાંડ છે તેનુ ડબલ પાણી નાખવુ ને ખાંડ ઓગરે પછી ગરમ પાણી જેવુ થાય એટલે પનીરના મન મુજબ ગોળ વારી તેમા એક એક નાખવા જયા
- 2
- 3
જયાસુધી બધા ગોળ ઉપર આવે પછી પાચ મિનિટ ઢાકી ને રાખવુ પછી ઢાકણ ખોલી બે મિનિટ રાખવુ ને ગેસ બંધ એક કલાક બાદ ફીજ મા રાખવુ તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14634829









ટિપ્પણીઓ (2)