ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)

આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો.....
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો.....
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મોરૈયા અને સાબુદાણા ને મીક્ષી માં બારીક ક્રશ કરી લો. પછી એમાં દહીં અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી દો હવે આ મિશ્રણ ને ૧ કલાક રહેવા દો
- 2
હવે કલાક પછી એમાં દૂધી ની છીણ અને આદુ મરચાં ની પેસ્ટ... મીઠુ ચપટી હળદર નાખી બરાબર મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો એમાં જીરું અને લીમડા તલ નો વઘાર કરી થોડું ખીરું રેડી. હળવા હાથે ચમચા થી પાથરી દો. હવે ગેસ ની ફ્રેમ ધીમી કરી ૫ મિનિટ ઢાંકી ને થવા દો.
- 3
એક બાજુ થી હાંડવો લાલ જાય તો એને હળવે હાથે બીજી બાજુ ફેરવી દો. હવે બીજી બાજુ પણ લાલ થાય થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.... ટોમેટો કેચઅપ સાથે મસ્ત લાગે
Similar Recipes
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
અગિયારશ કે ઉપવાસ મા બહુ તળેલું નખાવું ન હોય ત્યારે ફરાળી હાંડવો સારો વિકલ્પ છે જેનાથી પેટ પણ ભરાય અને પૌષ્ટિક લાગે છે Pinal Patel -
-
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો તમે પેનમાં પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. ખાસ કરીને હાંડવાનો ઉપરનો કડક ભાગ જેને વધુ ભાવતો હોય તેવા લોકોને કૂકરમાં બનાવેલા હાંડવા કરતા પેન પર બનાવેલો હાંડવો વધુ પસંદ પડશે.#handvo#gujaraticuisine#baked#healthy#spicycake#delicious#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ફરાળી હાંડવો
આજે અગિયારસ છે તો મે ફરાળ માં કંઇક નવું ખાઈએ એમ કરી આ હાંડવો ટ્રાય કર્યો છે પણ ખૂબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો. આમાં મે દૂધી ની જગ્યાએ સુરણ નો ઉપયોગ કર્યો છે. Manisha Desai -
મોરૈયાની ખીચડી (Moraiyo Khichdi Recipe in Gujarati)
ધન એકાદશી......એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.... જ્યારે કોઇ પોતિકા ને ગુમાવીએ છે ત્યારે એ આત્મા ના શ્રેયાર્થે ૧૨ મહિના ની એકાદશી કરવાનો મહિમા છે.... સવારે મોરૈયા ની ખીચડી ની ૧ મજા છે Ketki Dave -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
હાંડવો(Handvo recipe in gujrati)
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે. Avani Suba -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ની પતલી ચાનકી
"ભૂખ"..... નાની નાની ભૂખ.... મોટી મોટી ભૂખ..... સવાર ની ચ્હા સાથે..... કે બપોરની કૉફી સાથે..... સાંજ ના ટાઈમપાસ .... મધરાત ની ભૂખ.... કે પછી બચ્ચા પાર્ટી ની ટબુકડી ટબુકડી ભુખ માટે મેથીની પતલી ચાનકી ૨..... ૪ ખાઈ પાડો..... મજ્જા ની જીંદગી Ketki Dave -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#ફરાળી શ્રાવણ મહિનો એટલે ઉપવાસ નો મહિનો અને તેમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે.પેહલા અલગ અલગ વાનગી ઓછી બનતી હતી પણ હવે બધું બનતું થયું છે.આને મેં બટાકા અને સાબુદાણા ના ઉપયોગ કરી થાલીપીઠ બનાવી જે ટેસ્ટ માં સરસ છે. Alpa Pandya -
-
ફરાળી સામા ની ખીચડી (Farali Sama Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
Ye Dil ❤ Na Hota Bechara... Kadam Na Hote Aawara...Jo khub Yummy Yummy SABUDANA ni KHICHADI khakeઅગીયારસ ની સાંજ એટલે સાબુદાણા ની ખીચડી ની મોજ માણવા ની સાંજ.... તમે શું બનાવો છો...... Ketki Dave -
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
#ઉપવાસઉપવાસ માં આપડે સામ ની ખીચડી કે સાબુદાણા ની ખીચડી જ ખાતા હોય છી આજ હું ઉપવાસ માં ખવાય એવી મારી રેસિપી લઈ ને આવી છું ફરાળી હાંડવો આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊😊 Jyoti Ramparia -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#શ્રાવણPost - 4મોરૈયાની ખીચડી BARNYARD MILLET Khichdi આજે જન્માષ્ટમી નિમિત્તે મોરૈયાની ખીચડી મેં બનાવી છે Ketki Dave -
-
-
પેન હાંડવો(handvo recipe in Gujarati)
નાસ્તા મા બનાવો ઝટપટ પેન હાંડવો. દુધી અને ઘર મા હોય એવા શાકભાજી થી બનાવી શકાઇ છે.#સુપરશેફ2#weekendrecipe Dr Radhika Desai -
ખીચું મોગરા (Khichu Jasmin Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#CB9Week 9ખીચું - મોગરાKya Se Kya... Ban Gai reeee Ay Cookpad.... Teri Post Ke Liye....Kya Thi Mai.... Kya Ban Gai Reeee Ay Cookpad.... Teri Post Ke Liye હું તો ૧ સીધી સાદી Cook... સ્વાદિષ્ટ રસોઈ બનાવી જાણતી.... ક્યારેય Plating... Presentation.... Photography નો વિચાર નહોતો કર્યો... રોજ રોજ ખીચાં ની સુંદર સુંદર post જોઇ કાંઇક અલગ કરવાની ઇચ્છા થઇ... તો.... કેવાં લાગે છે ખીચાં ની મોગરા ની કળી... લાલ મરચું... & ડૉનટ્સ? Ketki Dave -
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#JanmasthsmiSpecial**શ્રાવણ**આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો , Sunita Ved -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
-
More Recipes
ટિપ્પણીઓ (17)