#GA4#Week22
સૌ પ્રથમ બટેટાને ખમણી નાખવૂ.પછી તેમા મરચુ તેમજ કોથમીર એડ કરવી.ત્યારબાદ તેમા મીઠુ અને કોર્નફ્લોર એડ કરવુ.
પછી મિક્સ કરીને નોનસ્ટીક પેન મા પાથરી લેવૂ.પછી તેલ નાખીનૂ બંન્ને બાજૂ બ્રાઉન શેકવૂ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)