કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)

આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વિહપિંગ ક્રીમ ને એક મોટા વાસણમાં લઈ ઈલેક્ટ્રીક બીટર ની મદદથી સોફ્ટ પીક આવી જાય ત્યાં સુધી બીટ કરવું. વ્હિસ્ક ની મદદથી પણ બીટ કરી શકાય પણ એમાં ખૂબ જ સમય લાગે છે.
- 2
હવે ક્રીમ માં દૂધ, કન્ડેન્સ મિલ્ક અને દળેલી ખાંડ ઉમેરીને વ્હિસ્ક થી બધું બરાબર મિક્સ કરી લેવું. આ મિશ્રણને ઢાંકીને ૩ થી ૪ કલાક માટે ફ્રીઝરમાં રહેવા દેવું.
- 3
કોફી અને પાણીને મિક્સ કરી લેવા. હવે ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમના બેઝિક મિક્સ ને બહાર કાઢી ફરી એકવાર વ્હિસ્ક ની મદદથી બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં તૈયાર કરેલી કોફી ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 4
કોફી આઇસક્રીમ ના અડધા મિશ્રણને એક ડબ્બામાં રેડવું. હવે તેના પર કુકીઝ ગોઠવી દેવા. હવે બાકી નું મિશ્રણ રેડી દેવું. બે થી ત્રણ કૂકીઝનો ભૂકો કરીને ઉપર પાથરવું. હવે આ ડબ્બાને આઠથી દસ કલાક માટે અથવા તો જ્યાં સુધી આઈસ્ક્રીમ સેટ થાય ત્યાં સુધી ફ્રીઝરમાં મૂકી રાખવું.
- 5
કોફી આઇસક્રીમ સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેક ક્રીમ ક્રન્ચ આઈસ્ક્રીમ Cake cream crunch ice cream inGujrati
આ આઇસ્ક્રીમ અમારા બાળકોનો ફેવરિટ છે. બનાવવામાં બહુ જ સરળ અને એકદમ ક્રિમી બનતી રેસીપી છે. મારી જેમ તમે પણ બનાવો અને મજા લો.#માઇઇબુક#પોસ્ટ22 spicequeen -
ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange#summer#ice-cream#dessertહેલો કેમ છો ફ્રેન્ડસ!!!!આશા છે આપ સૌ મજામાં હશો.......આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
#GA4#Week8#Coffeeકોફી એ યુવાનો ને ખૂબજ પસંદ હોય છે. અને એમાં પણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ માટે તો સૌ તૈયાર જ હોય છે. ચા ની જેમ કોફી ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. હું આજે તમારી સાથે એકદમ કેફે જેવી કોલ્ડ કોફી ની રેસીપી શેર કરુ છું. payal Prajapati patel -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadgujarati#cookpadindia Sneha Patel -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી. Harsha Gohil -
કોથમીર લીંબુ આઈસ્ક્રીમ (Coriander Lime Ice cream Recipe In Gujarati)
#RC4#લીલી રેસિપીકોથમીર લીંબુ આઈસ્ક્રીમ (Cilantro Lime Ice creamઆ એક mexican ice cream છેઆજે મે વિચાર્યું કે આ આઈસ્ક્રીમ બનાવીયે. જ્યારે બનાવીને ખાદુ તો ખૂબ ખૂબ સરસ લાગ્યો. ધાણા અને લીંબુ ની ખૂબ સરસ ટેસ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરી. ખૂબ ખૂબ શેલું છે આ આઈસ્ક્રીમ બનવાનું. Must try it. Deepa Patel -
કોફી ચોકલેટ કૂકીઝ આઇસ ક્રિમ(Coffee Chocolate Cookies Ice-cream recipe in gujarati)
#goldenapron3#week15#puzzle#cookieનાના મોટા બધાનો મનગમતો એટલે ચોકલેટ ફ્લેવર. તો ચાલો આપણે આજે કોફી ચોકલેટ કૂકીઝ આઇસ્ ક્રિમ બનાવીએ. Bhavana Ramparia -
કોફી સેરાડ્યુરા ગોઅન સોડસ્ટ પુડિંગ (Coffee Serradura Goan Sawdust Pudding Recipe In Gujarati)
#CWC#cookpad_guસેરાડ્યુરા એક પોર્ટુગીઝ પુડિંગ છે. ગોઆ માં આ પુડિંગ ખુબ પ્રખ્યાત છે. મેં અહીં કોફી ફ્લેવર માં સેરાડ્યુરા બનાવ્યું છે અમુક નાના મોટા ફેરફાર સહીત. Khyati Dhaval Chauhan -
કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ (Cookies & cream ice cream recipe in gujarati)
#મોમમારી મમ્મી ને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે અને મને પણ બહુ જ ભાવે છે. તો મે જાતે જ આઈસ્ક્રીમ બનાવ્યો. Heena Nayak -
કોફી બીન કૂકીઝ (Coffee Bean Cookies Recipe in Gujarati)
કોફી બીન કૂકીઝ કોફી બીન ના આકારમાં બનાવવામાં આવતા કોફી ફ્લેવરના કૂકીઝ છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ટી ટાઈમ રેસીપી છે. આ કોફી ફ્લેવર કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસા લાગે છે. spicequeen -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
કૉફી આઇસક્રીમ (Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week8 કોલ્ડ કોફી મારી તો બહુજ ભાવતી વસ્તુ છે. એમાં પણ baskin robins ની કૉફી આઇસક્રીમ મારી તો મારી બહુ જ ભાવે છે. જે મૈં ઘરે બનાવવાનુ મન થયું અને બહુ જ પરફેક્ટ અને એવી જ બની છે. Vrunda Shashi Mavadiya -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe in Gujarati)
#CD#coldcoffee#cookpadgujarati ઉનાળો હોય કે ન હોય, કોલ્ડ કોફી હંમેશા યોગ્ય સ્થળે અને ગમે તે સમયે જ પીવાનું મન થાય જ છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે કોલ્ડ કોફી સમગ્ર વર્ષ દરમિયાન ઠંડા તાજગીભર્યા પીણાંનું હૃદય છે.....ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકની મનપસંદ છે અને તેના માટે કોઈ ના કહી શકે છે. પરંતુ જ્યારે આપણી ચોકલેટ કોફી સાથે ચોકલેટ જોડાય છે ત્યારે તેના બદલે આનાથી શ્રેષ્ઠ સંયોજન નથી. કોફીની ભલાઈ ચોકલેટની સમૃદ્ધિ સાથે જોડાય છે અને આપણા સપ્તાહના મનને ઉડાવે છે. Daxa Parmar -
આઇસ્ક્રીમ કોફી(Ice cream Coffee Recipe In Gujarati)
#ફટાફટમેં કોફી બનાવી છે અને કોફીમાં આઈસ્ક્રીમ ઉમેર્યો છે જેથી તે કોફી બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. મેં અહીં frothy એટલે કે ઝાગ વાળી કોફી નથી બનાવી કારણ કે અહીં આઈસક્રીમ ઉમેરી છે જેથી કરીને frothy ની જરૂર નથી ફક્ત બે ત્રણ મિનિટ માટે જ કૉફી નું મિક્ચર બીટ કર્યું છે. Pinky Jain -
-
કોફી ક્રમ્બલ આઈસ ક્રીમ (Coffee Crumble Ice cream)
#CD#icecream#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૫ચોકલેટનું નામ પડતા જ દરેક નું મન લલચાઇ જાય છે. એમાં પણ ચોકલેટ ફ્લેવર નો આઈસ્ક્રીમ એટલે તો વાત જ શું પૂછવી.. પરંતુ બહાર મળતાં આઇસ્ક્રીમ જેવો જ સ્વાદિષ્ટ આઇસ્ક્રીમ ઘરની વસ્તુઓ માંથી સરળ રીતે ફટાફટ બની જાય તો પરિવાર સાથે આઈસ્ક્રીમની લહેજત માણવા ની ખૂબ મજા પડી જાય છે. આ રેસિપી ની મદદથી ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ચોકલેટ આઇસ્ક્રીમ બની જશે તો જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#mr#CDકોફી આઈસક્રીમ એ કોફી અને આઈસક્રીમ લવર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. થોડા એવી જ સામગ્રીની મદદથી આ આઈસક્રીમ બનાવી શકાય છે. આ કિટી પાર્ટી તેમજ પિકનિક માટે પરફેક્ટ રેસિપી છે. Juliben Dave -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD કોફીમાં ખુબ એન્ટી ઓક્સિડન્ટ્સ છે, તે મેટાબોલિઝમ ને વધારે છે, કોફી અલ્ઝાઇમર બીમારીમાં, હ્ર્દય અને લીવરની બીમારીમાં અને લાબું આયુષ્ય જીવવા મદદરૂપ છે. Nidhi Popat -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC : કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમCoofee ☕️ etle cafe જ યાદ આવી જાય.કોફી નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે . નાના મોટા બધા ને કોલ્ડ કોફી ભાવતી જ હોય છે. Sonal Modha -
ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
#CookpadTurns4#Theam1#fruitજામફળ શિયાળામાં મળતું ટેસ્ટી કલરફૂલ અને હેલ્ધી ફ્રુટ છે. એમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. તો આવા હેલ્ધી ફ્રુટ માંથી મે બધાનો ઓલ ટાઈમ ફેવરિટ આઈસ્ક્રીમ બનાવ્યો છે.કુકપેડ ના જન્મદિવસ માટે ડેઝર્ટ તો બનતા હૈ. યુનિક અને રીફ્રેશીન્ગ ટેસ્ટ સાથે. તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ઓરીયો આઇસક્રીમ (Oreo Ice-Cream Recipe In Gujarati)
April 1stઉનાળો એટલે ઠંડુ ઠંડુ ખાવાની સીઝન જેવી કે ગોલા આઇસ્ક્રીમ શરબત ઠંડાઈ જ્યુસ પણ સૌથી વધારે ઠંડુ તો આઇસ્ક્રીમ ખાવાની વધારે મજા આવે. એમાં ભી મનપસંદ એવા ફ્લેવર ની આઇસ્ક્રીમ ખાવા મળે તો ખુબજ મજા પડી જાય એટલે જ મેં ઓરીયો ફ્લેવરની આઈસક્રીમ બનાવી છે જે નાના બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે. આ આઈસ્ક્રીમ જો તમે એક વખત ઘરે બનાવશો તો બહારની આઈસ્ક્રીમ પણ તમને નહિ ભાવે . એટલી ટેસ્ટી છે . Brinda Lal Majithia -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
ઇન્સ્ટન્ટ હોટ કોફી (Instant Hot Coffee Recipe in Gujarati)
#CD#Hotcoffee#cookpadgujarati કૉફી એ ઇટલીની શોધ છે. તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે....ચા ના શોખીનો ની જેમ કોફીને પસંદ કરવાવાળા પણ ઓછા નથી. આવામાં તમે માર્કેટમાં મળતી મહેંગી હોટ કોફીને ઘરમાં બનાવવા માંગો છો, તો તમે આ સરળ રેસિપીની મદદથી ઘરે જ હોટ કોફી બનાવી શકો છો. કૉફી પીવાથી ઘણા ફાયદા થાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (35)