કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો

વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ નંગમેગી
  • ૧ નંગટામેટું
  • ૧ નંગડુંગળી
  • ૩ - ૪ નંગ લીલાં મરચાં સમારેલાં
  • ૧ નાની ચમચીહળદર
  • ૧ ચમચીધાણજીરૂ
  • વઘાર માટે તેલ
  • ગાર્નિશ માટે ચીઝ
  • ૧નાનું કેપ્સીકમ
  • ૧/૨ નાની વાટકીબાફેલા સ્વીટ કોર્ન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધું ઝીણું સમારવું પછી ગેસ પર એક તપેલી માં પાણી મૂકવું પછી પાણી ઊકળે એટલે તેમાં મેગી નાખી બાફી લેવી

    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ગેસ બંધ કરી દો હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકવું

    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખી સેકી લો પછી તેમાં કેપ્સીકમ ને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી બરાબર હલાવો પછી તેમાં ટામેટું ને સ્વીટ કોર્ન નાખી બરાબર હલાવી મિક્સ કરો

    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં હળદર ને ધાણાજીરું નાખો પછી મેગી માં આવેલો મસાલા ના પેકેટ નો મસાલો નાખી બરાબર મિક્ષ કરી લો તેમાં ૧ ચમચી પાણી નાખી બરાબર હલાવો જેથી કરીને ને બધો મસાલો મિક્સ થયી જાય

    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં મેગી નાખી બરાબર હલાવી મિક્સ કરી લો તેમાં પણ ૧ ચમચી જેટલું પાણી નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવું પછી ગેસ બંધ લો

    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ મસાલા મેગી તેની ઉપર ચીઝ નાખી સર્વ કરવું

    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર February 25, 2021 10:57

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 05, 2021 09:52
Yummy- yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Masala મેગી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
  2. હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
  4. ક્રીમી વેજિટેબલ મેગી જાર (Creamy Vegetable Maggi jar Recipe in Gujarati)
  5. મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
  1. ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
  2. લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
  3. રીંગણ - બટાકા લસણ વાળું શાક (Ringan Bataka Lasan Valu Shak Recipe In Gujarati)
  4. ગાર્લીક દાલ ફ્રાય (Garlic Dal Fry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14645054
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close