રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Hina Sanjaniya @cook_19823854
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
250 ગ્રામ સફેદ વટાણા ને 4 કલાક પાણી મા બોડી કુકર મા જરૂર મુજબ પાણી નાખી 2 ચમચી તેલ, 1 ચમચી મીઠું,1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી આખું જીરુ અને 1/4 ચમચી ખાવાનો સોડો નાખી 4 થી 5 સીટી આવે ત્યા સુધી પાકવા દેવું
- 2
5 નંગ બટેકા ને અલગ બાફી લો પછીથી તેમાં 1 ચમચી લાલ મરચું પાઉડર 1 ચમચી ધાણા જીરુ પાઉડર 1 ચમચી હળદર પાઉડર 1 ચમચી ગરમ મસાલો પાઉડર 1 ચમચી મીઠું 1 ચમચી ખાંડ 1 ચમચી આદુ લસણ નો પેસ્ટ 1 ચમચી ચાટ મસાલો અને 1 લીંબુ નો રસ નાખી મિક્ષ કરી લો અને ટીક્કી નો આકાર આપો
- 3
ટીકકી શેલો ફ્રાય કરી લો પઁન મા તેલ નાખી
- 4
હવે રગડા ને વધાર આપવા માટે 1 ચમચી આખું જીરુ અને 10 થી 12 કરી લીમડાના પાન જરૂર મુજબ તેલ 1 પઁન મા ગરમ કરી બાફેલો રગડો નાખવો ઉપર થી હીંગ 1/2 ચમચી નાખવી 1 ઉકાળો આવે ત્યારે તયાર છે રગડો
- 5
તો તયાર છે રગડા પેટીસ ચટણી સલાદ અને સેવ નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14649525















ટિપ્પણીઓ