કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

રાજભોગ આઇસ્ક્રીમ ને વધારે સોફ્ટ બનાવા તમે તેમા મલાઇ અથવા વ્હીપડ ક્રીમ નો ઉપયોગ કરી સકો છો

રાજભોગ આઇસ્ક્રીમ ને વધારે સોફ્ટ બનાવા તમે તેમા મલાઇ અથવા વ્હીપડ ક્રીમ નો ઉપયોગ કરી સકો છો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  • 1પઁકેટ રાજભોગ આઇસ્ક્રીમ પાઉડર
  • 500મિલી દૂધ
  • 1પઁકેટ બદામ મીક્ષ પાઉડર
  • 6 નંગબદામ
  • 6 નંગકાજૂ
  • 10-15 નંગસફેદ દ્રાક્ષ સુખી
  • 10 ગ્રામચોકલેટ ચિપ્સ
  • 3 નંગસ્ટ્રોબેરી સોફ્ટ ચોકલેટ
  • 10 ગ્રામટુટી-ફૃટી
  • 6 નંગઇલાયચી
  • 5બુંદ વ્હાઈટ રોઝ એસેન્સ
  • 1એઅર ટાઇડ કન્ટેનર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ફોટા મા બતાવ્યા મુજબ સામગ્રી લેવી

    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1 વાટકી મા થોડું દૂધ લઈ રાજભોગ આઇસ્ક્રીમ પાઉડર નાખી મિક્ષ કરી લો તેમજ 1 બીજા તપેલી મા બચેલુ દૂધ નાખી ગઁસ પર ઉકળવા મુકો 1 ઉકાળો આવે ત્યારે તેમા રાજભોગ આઇસ્ક્રીમ પાઉડર મીક્ષ કરેલું દૂધ ઉમેરી ઉકાળો આવા દો

    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા બદામ મીક્ષ નો પાઉડર નાખી અને ઇલાયચી પાઉડર નાખી ઉકળવા દો કન્સલટન્સી થીક થયા બાદ ગઁસ બંધ કરી લો ને રુમ ટેમ્પરેચર મા ઠંડું થવા દો

    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછીથી તેમાં ફ્લેવર ના લીધે રોઝ એસેન્સ ના 4 થી 5 ટીપા નાખો અને કાપેલી બદામ કાજુ ટુટી-ફૃટી ચોકલેટ ચિપ્સ નાખી એયર ટાઇડ કન્ટેનર મા નાખી ફ્રીજ મા સેટ થવા મુકો

    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તયાર છે રાજભોગ આઇસ્ક્રીમ ઠંડી ઠંડી સર્વ કરો

    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર February 26, 2021 17:38
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 27, 2021 05:22
superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજભોગ આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
  2. કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)
  3. માવા ના પેંડા (Mava Penda Recipe In Gujarati)
  4. મથુરાના પેંડા(Mathura Penda Recipe In Gujarati)
  5. પૂરી (Poori Recipe in Gujarati)
  1. કલરફુલ રસગુલ્લા (Colourfull Rasgulla Recipe in Gujarati)
  2. ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe in Gujarati)
  3. મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati)
  4. બાજરી ના લોટ ની કુલર (Bajri Kuler Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14649676
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close