મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)

Bhavana Shah @cook_26435509
#MaggiMagicInMinutes
#Collab
નાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
નાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં મેગી લઈ મસાલો મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરો
- 2
મેગી માં ટામેટાં સોસ ને ચીલી સોસ ઉમેરી મિક્સ કરી મેગી તૈયાર કરવી થોડી મેગી અએક નાના બાઉલમાં કાઢી તેમા લીલાં કાંદા ટામેટાં ઝીણા સમારેલા મિક્સ કરી મોનેકો બિસ્કીટ ઉપર મેગી મુકવી
- 3
ઉપરથી ખમણેલું ચીઝ ગોઠવી બાળકો ને સર્વ કરવું સાથે ગરમાગરમ મેગી સર્વ કરવી નાના મોટા શોની પંસદ મસાલા મેગી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651769









ટિપ્પણીઓ