કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મઠિયા (Mathiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મઠિયા (Mathiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મઠિયા (Mathiya Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#DFT
#CB4
#cookpadindia
#cookpadgujrati

#DFT
#CB4
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

મઠિયા (Mathiya Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#DFT
#CB4
#cookpadindia
#cookpadgujrati

#DFT
#CB4
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામમઠ નો લોટ
  2. 2 ટેબલ સ્પૂનઘઉં નો લોટ
  3. 1 સ્પૂનચણા નો લોટ
  4. 2 સ્પૂનખાંડ
  5. 1 સ્પૂનગોળ
  6. 1 સ્પૂનતલ
  7. 2 સ્પૂનલાલ મરચું
  8. 1 સ્પૂનઅજમો
  9. ચપટીહિંગ
  10. 1/4 સ્પૂનહળદર
  11. 2 સ્પૂનતેલ મોણ માટે
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લેવું ત્યાર બાદ એમાં ખાંડ અને ગોળ ઉમેરી ગરમ કરવું પછી મીઠા ને સેકી લેવું અને અજમો અને તલ ને ખાંડી લો....

  2. 2

    હવે એક મોટા બાઉલમાં માં ઘઉં નો લોટ લઈ મોણ નાખી મિક્સ કરવું એમાં બેસન અને મઠ નો લોટ ઉમેરો હવે લાલ મરચું,હળદર,હિંગ,મીઠું,તલ અને અજમાં ને નાખી મિક્સ કરવું પછી ખાંડ નું પાણી થોડું થોડું ઉમેરવું...

  3. 3

    હવે લોટ બાધી લો પછી તેલ લઈ ને મસળી લેવો અને થોડી વાર મૂકી રાખો....

  4. 4

    હવે મોટો રોટલો વણી નાની વાટકી થી કટ કરી લો અને ગરમ તેલ માં તળી લો... તો રેડી છે મઠિયા.....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
પર November 22, 2021 18:13
Anand

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 06, 2022 02:33
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઢેબરાં (Dhebra recipe in Gujarati)
  2. લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
  3. લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
  4. પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
  5. ઉપમા (Upma Recipe In Gujarati)
  1. લસણિયા ઢેબરા (Lasaniya Dhebra Recipe In Gujarati)
  2. પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
  3. કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
  4. લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14652159
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close