બેસીલ મેગી સમોસા (Basil Maggi samosa Recipe in Gujarati)

જૈને ને હમેશાં નડતો હોય છે કે લસણ ડુંગળી વગર ની મેગી સાથે મસાલા મળતી નથી હોતી અને બાળકોને ખૂબ જ પ્રિય હોય છે મેગી અને એ કારણે લાવતા નથી પણ નેસ્ટલે મેગી નો ઓનીયન નો ગાર્લિક મસાલા સાથે આપે છે.તો એમાં મેં એને થોડું ટ્વિસ્ટેડ વર્ઝન દેશી સાથે આપ્યું છે સમોસા માં ભરીને.
બાળકોના સમોસા પણ પ્રિય હોય છે અને મેગી પણ પ્રિય હોય છે તો મેં એને બેસીલ નાખીને યુનિક ફ્લેવર કરી જૈન બેસીલમેગી સમોસા બનાવ્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
નેસ્લેએ મેગીના પેકેટ ને પાણીમાં ટુકડા કરી પાંચ મિનિટ માટે બોઈલ થવા દો પછી પછી એને ચારનીમાં કાઢી બધુ પાણી નીતરવા દો કોરા થવા દો મેગીને.
- 2
પછી એક બાઉલમાં મેંદો અજમો મીઠું અને તેલ નાખી પાણીથી લોટ બાંધી દીધો અને એને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી દો
- 3
કેપ્સીકમ ને સુધારી લો પછી એક પેનમાં ઓલિવ ઓઈલ નાખી કેપ્સિકમને સાંતળો
- 4
પછી એની અંદર બેસિલ ના પાન ને ટુકડા કરી નાખો પછી અંદર હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર નાખો
- 5
અને મેન વસ્તુ નો ઓનીયન નો ગાર્લિક સ્પેશ્યલ મેગી મસાલા નાખી બરાબર મિક્સ કરો પછી અંદર મેગી નુડલ્સ નાખી દો
- 6
બરાબર હલાવી દો પછી અને ઠંડુ થવા દો હવે મેંદા નો લોટ કે આપણે બાંધ્યો હતો તેમાંથી નાની પૂરી જેટલો લોટ લઈ એને વણો પછી એને વચ્ચેથી કટ કરો અને એની અંદર ઠંડુ થઈ ગયેલું મેગી નૂડલ્સ ચમચીથી ખરીદો અને સમોસા શેપમાં વાડી દો
- 7
સમોસા ઘરના બધા રેડી થઈ જાય પછી સાઇટ પર તેલ ગરમ કરવા મૂકી દો અને મીડીયમ તાપે એને તળી લો
- 8
રેડી છે બેસિલ મેગી સમોસા જે તમે ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી કે સોસ જોડે પણ ખાઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)