મેગી ચીઝ બોલ (Maggi Cheese Ball Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
મેગી ચીઝ બોલ (Maggi Cheese Ball Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી મા 1+1/2 કપ પાણી નાખી 1/2 પાઉચ મસાલો નાખી બનાવી લો
- 2
હવે બટાકા બાફી લો પછી તેને મેશ કરી તેમા પાલક કોથમીર કેપ્સીકમ જીણુકાપી નાખો અને એરેગાનો ચીલ્લીફ્લ્ક્સ ધાણાજીરુ લાલ મરચુ મીઠું ખાંડ લીંબુ નો રસ 1/2પાઉચ મેગી મસાલા નાખી બરાબર મીક્સ કરો
- 3
હવે તેમાં બ્રેડને ભૂકો કરી અને બરાબર મિક્સ કરો અને મેંદામાં મીઠું અને પાણી નાંખી પતલુ બેટર તૈયાર કરો હવે બટાકા અને વેજીટેબલ ના મિશ્રણ ને અંદર ચીઝ ભરી અને ગોળા વાળો
- 4
પછી તેને મેંદાના બેટર માં ડીપ કરી અને ઉપર મેંગી લગાડો
- 5
હવે તેને ગરમ તેલમાં ધીમી ફ્લેમ પર તળી લો તૈયાર છે મેગી ચીઝ બોલ તેને કેચપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14670465

















ટિપ્પણીઓ (6)