કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

#sweet

આજે અંગારીકા ચોથ હોવાથી મેં ગણપતી બાપા માટે ચુરમાના લાડુ બનાવ્યા છે

#sweet

આજે અંગારીકા ચોથ હોવાથી મેં ગણપતી બાપા માટે ચુરમાના લાડુ બનાવ્યા છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામલાડુ નો લોટ
  • 250 ગ્રામઘી
  • 250 ગ્રામ ગોળ
  • જરૂર મુજબ કાજુ બદામની કતરણ
  • 5-6 નંગવાટેલી ઈલાયચી
  • દસથી બાર સૂકી દ્રાક્ષ
  • 1 tbspખસખસ
  • લોટ બાંધવા માટે ગરમ પાણી
  • મુઠીયા તળવા માટે તેલ
  • 3 ટેબલસ્પૂન મોવણ માટેતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાડુ નો લોટ લઇ તેમાં તેલ નું મોવણ નાખી બરાબર મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધી લેવો હવે તેના મુઠીયા વાળી ગરમ તેલમાં તળી લેવા

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને તોડી ઠંડા થવા દેવા ત્યારબાદ મિક્સર જારમાં પીસી લેવા

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ પીસેલું મિશ્રણ મોટી જાળીવાળા ચારણીથી ચાળી લેવું હવે તેમાં ઈલાયચી પાઉડર અને સૂકી દ્રાક્ષ ઉમેરી દેવી

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ પર કઢાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ગોળ ઉમેરી બરાબર હલાવી તૈયાર કરેલા લોટમાં ઉમેરી દેવું હવે તેને બરાબર હલાવી મિક્સ કરી લેવું

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કાજુ બદામ ઉમેરી લાડુ બનાવી દેવા

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે બધા લાડુ તૈયાર કરી લેવા અને ઉપર ખસખસ લગાવી દેવી

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
પર March 02, 2021 15:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Churma Ladu

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
  4. મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
  5. સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
  1. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  2. પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
  3. મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
  4. ગાંઠીયા (Ganthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14671865
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close