સૌપ્રથમ બેસન લઈ તેમાં મીઠું અને મરચું પાઉડર ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરો. એક તવીલઇ ગેસ ઉપર ગરમ મૂકો. તવી ગરમ થાય પછી વાટકી વડે ચીલા ઉતારો. તેલ વડે બંને સાઇડ ફ્રાય કરી લો.
2
પછી તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લો. તેને કેરીનો છૂંદો સાથે સર્વ કરો. તો તૈયાર છે બેસન ના ચીલા.
ટિપ્પણીઓ (7)