કાચા કેળા ની ફ્રેંકી (Raw Banana Frankie Recipe In Gujarati)

Nidhi Timaniya Belani @cook_26113860
કાચા કેળા ની ફ્રેંકી (Raw Banana Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ઘઉં ના લોટ માં મીઠુ નાખી ને પાણી નાખી ને લોટ રોટલી જેવો લોટ બાંધી લ્યો.
- 2
પછી એક કડાઈ માં બાફેલા કેળા લઇ ને એમાં વટાણા નાખી ને ગરમ મસાલો મરચું મીઠુ અમચૂર પાઉડર કેઅપ ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો.
- 3
હવે એક લોઢી માં ચપાતી બનાવી ને એમાં કેઅપ લગાવો પછી એમાં ચાટ મસાલો છાંટી ને પૂરણ લગાવી ને ચપાતી સીલ કરી ને ઘી કે બટર માં સેકી ને ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14682447









ટિપ્પણીઓ (2)