સ્ટફ દહીંવડા(Stuffed Dahivada Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
સ્ટફ દહીંવડા(Stuffed Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ,કણકી ધોઈ ને અલગ અલગ 4થી5 કલાક પલાળી રાખી દો.
- 2
બટાકા ને કટ કરી કૂકરમાં 5 વ્હીસલ કરી બાફી લો.
- 3
ચોપર મા મરચાં,કોથમીર,આદુ ચોપ કરી લો.
- 4
હવે બટાકા ની છાલ કાઢી તેમાં આ ઉમેરી બધા મસાલા ઉમેરી માવો તૈયાર કરી નાના ગોળા તૈયાર કરી લો.
- 5
હવે ચોખા,દાળ માથિ પાણી નીતારી મિક્સી મા બારીક પીસી લો.અને તપેલીમાં બેટર લઈ મીઠું ઉમેરી હાથથી ખૂબ ફેટી લો.દહીં મા ખાંડ,મીઠું ઉમેરી ફ્રીજ મા મૂકી દો.
- 6
હવે આ બેટર મા સોડા ઉમેરી ફેટી લો.હવે તેલ ગરમ કરવા મૂકી બટાકા ના ગોળા ને બેટર મા મૂકી ચમચી થી તેલ મા મૂકો.
- 7
આ રીતે બધા વડા ને ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 8
હવે સર્વિગ બાઉલમાં સ્ટફ વડા મૂકી ઉપર દહીં,જિરુ,સંચળ,કોથમીર,કોપરાનું ખમણ,મરચું,ટૂટીફ્રૂટી બધુ ઉપર થી છાટી ફ્રિજ મા 1 કલાક રાખી પછી સર્વ કરો.
- 9
તૈયાર છે સ્ટફ દહીંવડા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્ટ્રોબેરી દહીંવડા (Strawberry Dahivada Recipe In Gujarati)
#HR#Cookpadindiaહોલી એટલે રંગબેરંગી રંગો નો તહેવાર. તો આજે અલગ રંગ સ્ટ્રોબેરી દહીં વડા ની ટ્રાય કરી ,સ્વાદ મા સરસ લાગે છે. Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દહીંવડા(dahivada recipe in gujarati)
નાના બાળકો અને વૃદ્ધો ખાઇ શકે એવી વાનગી . મારા દાદી ને બહુ જ ભાવતી વાનગી 😋 Shital Sonchhatra -
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14682221
ટિપ્પણીઓ (4)