બટાકા પૌઆ (Bataka Paua Recipe In Gujarati)
disha monani @cook_29147781
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698352
સૌપ્રથમ બાફેલા બટાકા લેવા એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ ઉમેરી અને ઉમેરી હલાવી લેવું. ત્યારબાદ તેમાં ઉમેરી અને બધા જ મસાલા કરી લેવા અને હલાવી ને પાંચ મિનિટ ચડવા દેવું તૈયાર છે બટાકા પૌવા અને સેવ સાથે સર્વ કરવું તેમાં ધાણા ભાજી સાથે સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)