કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો

ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
2-3 વ્યક્તિ
  • 1 કપમેંદો
  • 1 કપઘઉં નો લોટ
  • 1/4 કપરવો
  • 1.5 ચમચીઇન્સ્ટન્ટ યીસ્ટ
  • 1/2 કપપાણી
  • 1.5ચમચો ખાંડ
  • 1/4 કપતેલ
  • 1 ચમચીકસૂરી મેથી
  • ટોપિંગ માટે
  • 6લસણ ની કળી
  • 4ચેરી ટોમેટો
  • થોડી કોથમીર ની ડાળી
  • થોડી તળેલી ડુંગળી
  • થોડી લીલી ડુંગળી ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    પાણી મા ખાંડ ઓગાળી અને યીસ્ટ ઉમેરવી.10 મિનિટ રાખી દેવું સાઈડ મા. જેથી યીસ્ટ એકટીવ થઇ જાય.

    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મેંદા નો લોટ, ઘઉં નો લોટ અને રવો લેવો. તેમાં કસૂરી મેથી અને 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરવું.મે થોડી કોથમીર પાન ઉમેરી છે. હવે એકટીવે યીસ્ટ ના પાણી થી નરમ લોટ બાંધવો. જરૂર પડે તો વધુ પાણી લેવું. હુંફાળા પાણી નો જ ઉપયોગ કરવો.

    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને ઢાંકી ને 30 મિનિટ મૂકી દેવો. પછી તેને તેલ વાળા હાથ થી લિસો બનાવી ગોયણા જેવો બનાવી મોલ્ડ મા મુકવો. અને ફરી ઢાંકી દેવું એક કલાક માટે.

    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ અને પાણી સરખે ભાગે લેવાના. મનગમતા ટોપિંગ કરી બધું તેલ અને પાણી લોટ મા ઉમેરી આંગળી વડે લોટ મા ઉમેરવું.

    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તપેલા ને પ્રિહિટ કરી તેમાં 30 મિનિટ માટે માધ્યમ તાપ પર બેક કરવું

    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ફોકાસિયા બ્રેડ તૈયાર છે.

    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફોકાસિયા બ્રેડ (focaccia Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર March 09, 2021 05:34

ટિપ્પણીઓ (14)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 30, 2021 05:32
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ ફોકસિયા બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  2. કુલચા - ઇન્ડિયન બ્રેડ (Kulcha - Indian Bread Recipe In Gujarati)
  3. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ઢોંસા (Instant Crispy Farali Dosa Recipe In Gujarati)
  5. મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
  1. મુંબઈ સ્ટાઇલ ભેળ (Mumbai Style Bhel Recipe In Gujarati)
  2. મસાલા ગ્રીલ સેન્ડવીચ (Masala Grill Sandwich Recipe In Gujarati)
  3. મિલ્કશેક (Milkshake Recipe in Gujarati)
  4. બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14702088
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close