કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#GA4 #Week26

#GA4 #Week26

વધુ વાંચો

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#GA4 #Week26

#GA4 #Week26

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કિલોબાફેલા બટાકા
  • 250 ગ્રામબાફેલા ચણા
  • 100 ગ્રામફુદીનો
  • 100 ગ્રામકોથમીર
  • 100 ગ્રામલીલાં મરચા
  • 100 ગ્રામખજૂર
  • 50 ગ્રામઆંબલી
  • 2-3 ચમચીગોળ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ચમચીસંચળ
  • 1લીંબુ
  • 3 ચમચીલાલ મરચુ પાઉડર
  • 100 ગ્રામજીની સેવ
  • 2-3ડુંગળી સમારેલી
  • 100 ગ્રામખારી બુંદી
  • કોથમીર ગાર્નિશ માટે
  • જરૂર મુજબ પાણીપુરી મસાલો
  • પાણીપૂરી ની પૂરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને છાલ ઉતારી સ્મેષ કરી લેવા. ચણા ને 7-8 કલાક પલાળી રાખવા અને પછી કુકર માં બાફી લેવા.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્મેશ કરેલા બટાકા અને ચણા ને મિક્સ કરી તેમાં મીઠું,લાલ મરચુ પાઉડર,સંચલને કોથમીર નાખી બધુ મિક્સ કરી લેવું.આ રીતે ચણા બટાકા નો મસાલો તૈયાર કરવો.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફુદીનો,લીલાં મરચા અને કોથમીર સમારી ને મીક્ષર માં તેની પેસ્ટ બનાવી તેમાં મીઠું, લીંબુ અને સંચળ નાખવું.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં જરુર મુજબ પાણી નાખી ફુદીના નું પાણી તૈયાર કરવું.એક તપેલી માં ખજુર,આંબલી અને ગોળ લઈ પાણી નાખી ગેસ ઉપર બાફી લેવું. બફાઈ જાય એટલે તેને એક ચારણી માં ગાળી લેવું.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આંબલી ની ચટણી માં મીઠું, લાલ મરચું અને ધાણાજીરું નાખી ચટણી તૈયાર થશે.એક પ્લેટ માં થોડી પૂરી લઇ તેમાં ચણા બટાકા નો મસાલો ભરવો.ત્યાર બાદ એક પ્લેટ માં બુંદી,સેવ અને ડુંગળી તૈયાર કરવી.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કાચ ના ગ્લાસ માં ફુદીના નું પાણી અને આંબલી ની ચટણી તૈયાર કરી લેવું.ત્યાર બાદ એક સર્વિંગ પ્લેટ માં પૂરી લઈ તેને સેવ અને ડુંગળી વડે ગાર્નિશ કરવી.તથા ફુદીના ના પાણી માં બુંદી અને આંબલી ની ચટણી માં કોથમીર છાંટી પૂરી ઉપર પાણીપૂરી નો મસાલો છાંટી પાણીપૂરી સર્વ કરવી.તો તૈયાર છે યમ્મી અને ટેસ્ટી પાણીપૂરી.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર March 13, 2021 11:32

ટિપ્પણીઓ (3)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
March 14, 2021 10:10
Thank u.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
  2. કાચી કેરી ટુકડા (Kachi Keri Tukda Recipe In Gujarati)
  3. ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
  4. બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
  5. પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
  1. ચોખા ના પૂરી પાપડ (Chokha Poori Papad Recipe In Gujarati)
  2. વેજીટેબલ ચીલા ટોસ્ટ (Vegetable Chila Toast Recipe In Gujarati)
  3. છોલે ભેળ (Chhole Bhel Recipe In Gujarati)
  4. ભેળ (Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14706101
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close