ભેળ (Bhel Recipe In Gujarati)

ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા વટાણા ને પાણી માં મીઠું નાખીને બાફી લો. અને બાફેલા વટાણા બટાકા ને મેશ કરી લો.
- 2
હવે આપણે રગડો તૈયાર કરી લઈએ. તો એના માટે એક મોટી કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરુ, હીંગ, લસણ મરચાં ની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી ને સાંતળી લો.
- 3
હવે એમાં મેશ કરેલા વટાણા બટાકા ઉમેરી લો. ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું,ગરમ મસાલો ઉમેરો અને મિક્સ કરી લો અને પાણી ઉમેરીને ઉકળવા મૂકો. અને રગડો ઘટૃ થવા દો. તો હવે રગડો તૈયાર છે કોથમીર ઉમેરી લો. ગેસ બંધ કરી લો.
- 4
હવે ભેળ બનાવી લઇએ તો એક મોટા વાસણમાં મમરા ઉમેરી બટાકા વટાણા નો રગડો ઉમેરીશું. ત્યારબાદ તેમાં ખજૂર આંબલી ની ચટણી, ગ્રીન ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને સવિૅંગ પ્લેટ માં લો.
- 5
અને ઉપર ગાનિૅશિગ કરી લો તો એના માટે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, તળેલા શીંગદાણા, ગ્રીન ચટણી, ખજૂર આંબલી ની ચટણી, સેવ, ટૂટી ફૂટી, અને કોથમીર ઉમેરો તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#RB1#Week1ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે. charmi jobanputra -
રગડા ભેળ (Ragada Bhel Recipe In Gujarati)
#GA4#Week26 રગડા ભેળ નાના-મોટા સૌને ભાવે. એવી ટેસ્ટી અને ચટાકેદાર હું આજે બનાવું છું. ભેળ સાંજના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
-
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
ભેળ (Bhel recipe in gujarati)
#GA4#Week26ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય. Shraddha Patel -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ચટાકેદાર ભેળ (Chatakedar Bhel Recipe In Gujarati)
#GA4#Week26જયારે પણ એકદમ ચટપટું કઈ ખાવું હોય ત્યારે ભેળ જ યાદ આવે અને ખાવા ની પણ એટલી જ મજા આવે છે. Maitry shah -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 દુનિયાની દરેક મહિલાઓને ભેળ, પાણીપુરી, અલગ અલગ પ્રકારની chaat સમોસા તો ખૂબ જ ભાવતું હોય છે. જેમાં ભેળ એ એવી વાનગી છે જે નાના-મોટા સૌને પસંદ હોય છે. ચાલો આપણે જોઈએ છે એવી જ એક ભેળ... Khyati Joshi Trivedi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
મમરાની ભેળ (Mamra Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભાવતી એવી ખૂબ જ ટેસ્ટી તમારા માટે હું આવું છું મમરાની ભેળ Sonal Doshi -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એટલે નાસ્તા અથવા જમવા માં કાઈ પણ માં મજા આવે એવી વસ્તુ. નાના મોટા બધા ને પાણી આવી જાય એવી વાનગી. Mansi Doshi -
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી ભેળ. Nayna Nayak -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15કોઈક વખત આવી ફરાળી ભેળ બનાવવાની અને ખાવાની મજા આવે છે..sply ઉપવાસ, fasting હોય ત્યારે.. Sangita Vyas -
મખાના ભેળ (Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK26આ રેસીપી એકદમ હેલ્ધી છે...પ્રોટીન થી ભરપૂર એવા મખાના ની ભેળ ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે... rachna -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat
More Recipes
ટિપ્પણીઓ (5)