ક્રિસ્પી પાલક પત્તા ચાટ (Crispy Palak Patta Chaat Recipe In Gujarati)

Shilpa Shah @CookShilpa11
ક્રિસ્પી પાલક પત્તા ચાટ (Crispy Palak Patta Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો પાલક ના પાન ને ધોઈને કોરા કરી લેવા,
બેસન માં બધો મસાલો કરી ને ખીરું બનાવી લેવું - 2
હવે તેલને ગરમ મૂકી તેમાં પાલક ના પાન ને ખીરા માં બોળી ને તળવા
- 3
બેવ બાજુ ફેરવી ને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા
- 4
હવે સરવિંગ પ્લેટ માં ગોઠવી ને તેના ઉપર ડુંગળી,ગ્રીન ચટણી,ગોળ આંબલી ની ચટણી અને લાલ ચટણી અને બીજી બધું ભભરાવી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14707752














ટિપ્પણીઓ (12)