ફરાળી રોટી (Farali Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ફરાળી લોટ લો.મીઠું અને 2 ચમચી મોણ ઉમેરી ને બરોબર મિક્સ કરી ને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
- 2
લોટ ને 10 મિનિટ રેસ્ટ આપો. હવે એક ચમચી તેલ લઈ ને લોટ ને સોફ્ટ કરી લો.તેમાં થી ગુલ્લા કરો.
- 3
બધી રોટલી ને વણી ને લોઢી માં શેકી લો.ઘી લગાવો.તેને શાક સાથે સર્વ કરો.તૈયાર છે ફરાળી રોટી.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25Rajasthan Payal Chirayu Vaidya -
-
-
-
-
-
મિસ્સી રોટી
#FFC4#Week -4Food Festivalઆ રોટી ખુબ જ સોફ્ટ લાગે છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
કસૂરી મેથી રોટી (Kasoori Methi Roti Recipe In Gujarati)
#GA4 #Week25# rotiમેથી નો ટેસ્ટ રોટી માં બહુ જ મસ્ત લાગે અને રોજ કરતા કંઇક અલગ પણ Smruti Shah -
-
-
-
-
ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
#FR શિવરાત્રી આવે ને ઉપવાસ માં વિવિધ પ્રકારની રેસીપી બનાવા માં આવે છે.આજે ફુલકા રોટી બનાવી Harsha Gohil -
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
સોફ્ટ ફૂલકા રોટી (Soft Fulka Roti Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
રોટી ટાકોસ (Roti Tacos Recipe In Gujarati)
માય સન ફેવરિટ#GA4#Week25# roti# roti tacos chef Nidhi Bole -
બે પડ વાળી રોટી (Be Pad Vali Roti Recipe In Gujarati)
#AM4 રોટલી ,પરાઠા ના ખજાના ના એક ઔર વેરાયટી. Saroj Shah -
રોટી (Roti Recipe in Gujarati)
#GA4#Week 25 ઘઉં ના લોટ ની ફુલ્કા રોટલી જે ગુજરાતી ઓ દરરોજસવારે જમવામાં ઉપયોગ કરેછે. Bina Talati -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703033
ટિપ્પણીઓ (7)