ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા ના ટુકડા નાખી ટામેટાં અને મરચાના ટુકડા નાખી તેમાં બઘાં જ મસાલા નાખી ને હલાવી લેવું.
- 2
હવે તેમા ફરાળી ચેવડો નાખી ને મિક્સ કરી તેમાં દહીં નાખી ફરીથી મિક્સ કરી લેવું.
- 3
હવે એક સર્વિંગ પ્લેટ લઇ તેમાં ભેળ નાંખીને તેની ઉપર મીઠી ચટણી, લીલી ચટણી, નાખવા.
- 4
ત્યાર બાદ તેની ઉપર દ્રાક્ષ, દાડમના દાણા, કેરી ના ટુકડા, મસાલા શીંગ, ફરાળી ચેવડો વગેરે છાંટીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720213











ટિપ્પણીઓ (4)