ફરાળી ભેળ (Farali bhel recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને સમારી લો. ત્યારબાદ એક બાઉલ માં ફરાળી ચેવડો તથા બાફેલા બટાકા નાખી મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં મરચું, મીઠું તેમજ જીરૂ પાઉડર નાખી દો. હવે તેમાં ખજૂર આમલીની ચટણી તથા લીલી ચટણી નાખી બધું મિક્સ કરી લો.
- 3
હવે તેમાં ઉપર દહીં નું ઘોરવુ નાખવું. ત્યારબાદ તેમાં એક ચમચી ખજૂર આમલીની ચટણી તથા થોડા મસાલા શીંગ નાખી ઉપર કોથમીર છાંટી સર્વ કરો.. તો તૈયાર છે ફરાળી ભેળ....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720365













ટિપ્પણીઓ (3)