ઓરેન્જ જેલી (Orange Jelly Recipe In Gujarati)

Sonal Shah @Sonal_14
ઓરેન્જ જેલી (Orange Jelly Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરેન્જ લઇ તેનો રસ કાઢી લેવો
- 2
રસની અંદર કોર્ન ફ્લોર તથા ખાંડ ઉમેરવી અને સરખું મિક્સ કરી લેવું (મારાં સંતરાં મીઠાં હતાં તમારે સ્વાદ મુજબ ખાંડ લેવી) ટ્રે ને ગ્રીસ કરી ને રાખવી
- 3
હવે ગેસ પર ધીમા તાપે સંતરાં નું તૈયાર કરેલ જ્યૂસ ઉકળવા માટે મુકવું
- 4
સંતરાં નાં જ્યૂસ નેં સતત હલાવતા રહેવું જ્યાં સુધી તે ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી.જાડુ થાય એટલે ગેસ બંધ કરી દેવો
- 5
હવે તૈયાર થયેલ જેલીના મિશ્રણને ગ્રીસ કરેલી ટ્રે માં પાથરી દેવો તથા તેને ફ્રિજમાં ૩ થી ૪ કલાક માટે સેટ થવા મૂકી દેવો
- 6
૩ થી ૪ કલાક પછી ફ્રીઝમાંથી ટ્રે બહાર કાઢી જેલી ના પીસ કરી લેવા અને તેને ટોપરાના ભૂકામાં કોટિંગ કરી અને ઉપયોગમાં લેવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14728467















ટિપ્પણીઓ (9)