પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીના નું પાણી બનાવવા માટે બધી વસ્તુઓ ભેગી કરો.
- 2
ત્યારબાદ ખજૂર નું પાણી બનાવવા માટે ખજૂર ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, સચંળ, મીઠું,ચાટ મસાલો.
- 3
પછી એક પ્લેટમાં બટેકા અને ચણા ને મેશ કરીને તેનો માવો મૂકો, ફુદીના નું પાણી, ખજૂર નું પાણી મૂકો, ફણગાવેલા મગ અને રગડો, પૂરી મૂકીને સર્વ કરો, તૈયાર છે,પાણી પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732271







ટિપ્પણીઓ (3)