ચટપટી સુકી મમરાની ભેળ (Chatpati Dry Mamra Bhel Recipe In Gujarati)

Apexa Parekh @apexa_18
ચટપટી સુકી મમરાની ભેળ (Chatpati Dry Mamra Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં મમરા લો હવે તેમાં ચણાની દાળ અને ચેવડો નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 2
મિક્સ કરી લીધા પછી તેમાં કટીંગ કારેલા ટામેટા અને ડુંગળી નાખીને બરાબર મિક્ષ કરી લો હવે તેમાં આમલીની ખાટીમીઠી ચટણી અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે આપણે ચટપટી સુકી મમરાની ભેળ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732592








ટિપ્પણીઓ