પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનાનું પાણી બનાવવા માટે ફૂદીનાને ધોઈ લેવો કોથમીર સુધારી લેવી આદુ મરચા અને લસણ સુધારી લેવા આ બધાને મિક્સરમાં નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી પીસી લેવુ
- 2
આ મિશ્રણ એક તપેલામાં કાઢી તેમાં પાણી ઉમેરો પછી તેમાં સંચર મીઠું જલજીરા પાઉડર અને ગોળ ઉમેરી મિક્સ કરો સ્વાદિષ્ટ બહાર જવું ફુદીના નુ પાણી રેડી થઈ ગયો ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો
- 3
ખજૂરના પાણી માટે ખજૂર ને એક તપેલીમાં પાણી મૂકી બાફવા મૂકો બફાઈ જાય એટલે ઠંડુ કરી મિક્સર ના ઝાર માં પીસી લેવું પછી તેમાં બધા મસાલા એડ કરી ઠંડુ કરી પીરસો
- 4
- 5
પાણીપુરી માટે મસાલો તૈયાર કરવા માટે બટાકાને અને ચણાને બાફી લેવા બફાઈ જાય પછી તેમાં મરચાની ભૂકી મીઠું અને ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં ચણા અને ડુંગળી ઉમેરી સર્વ કરો
- 6
- 7
- 8
બહાર જેવી જ સ્વાદિષ્ટ પાણી પૂરી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14734577


























ટિપ્પણીઓ (3)