પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં લોટ લ્યો, તેમાં અજમો,તલ નાખી ને તેમાં બધા મસાલા નાખીને મિક્સ કરી લો, પછી તેમાં પાલકની પેસ્ટ નાખો.
- 3
પરોઠા નો કડક લોટ બાંધી ને લુવા કરી લો, અને તેની ઉપર લોટ છાંટી ને તેને ત્રિકોણ વણી લો.
- 4
પછી એક પેનમાં પરોઠુ મૂકીને શેકી લો.
- 5
પરોઠા ને કેચઅપ, મસાલા સોડા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14736937














ટિપ્પણીઓ (6)