#GA4#week24
સૌ પ્રથમ લસણનો ગાઠિયો લેવો પછી તેની કળી કાઢીને પાણીમા ધોઈ લેવી.
પછી એક વાસણ મા તેલ નાખીને તેમા લસણ એડ કરવૂ. પછી મીઠુ નાખવૂ.
ત્યારબાદ કકડાવવૂ.તો તૈયાર છે.. કકડાવેલુ લસણ....
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)