ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નીચે મુજબ વસ્તુઓ લ્યો
લીલી ચટણી(કોથમીર,મરચા, મીઠું નાખી)બાફેલા બટાકા,ગરમ મસાલો, સેન્ડવીચ મસાલો,ચીઝ, ટોમેટો સોસ - 2
બટાકા ને છુંદી તાંસળામા તેલ મુકી તેલ આવે પછી ડુંગળી સાંતળો.બટાટાનો છુંદો,તેમા મીઠું સ્વાદ મુજબ, સેન્ડવીચ મસાલો,ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લ્યો.અને ગેસ બંધ કરો.
- 3
ત્યારબાદ, સેન્ડવીચ બ્રેડ લઈ બ્રેડ ના નીચેના ભાગમાં લીલી ચટણી લગાવો,પછી બટાકા નો તૈયાર કરેલ મસાલો પાથરો,અને ચીઝ સ્પ્રેડ કરી સેન્ડવીચ મેકરમા મુકો.અને,વેજીટેબલ સેન્ડવિચ માટે લીલી ચટણી પાથરો.બાફેલા બટાકા, ડુંગળી,ટામેટા ને નીચે મુજબ ગોળ સમારી નીચે મુજબ ગોઠવો.ચીઝ ભાવતું હોય તો એ પણ સ્પ્રેડ કરો.
- 4
અને ટોસ્ટર ને બટર કે તેલ થી ગ્રીસ કરી.નીચે મુજબ સેન્ડવીચ બન્ને બાજુ ગ્રીલ ના પડે ત્યા સુધી ૨ થી ૩ મિનિટ બેક કરો
- 5
ગાર્નિશ કરી ચટણી અને સોસ જોડે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
-
-
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
-
-
-
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
-
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe in Gujarati)
#NSDમે સેન્ડવીચ સાથે ખવાય તેવી કેચપ ની ચટણી બનાવી છે જે કોઇ પન સેન્ડવીચ સાથે ખાય શકો છે જે એટલી ટેસ્ટી છે કે એક વાર ખાશો તો બીજી વાર જરૂર બનાવશો..😋 Rasmita Finaviya -
તંદુરી ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Tandoori Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwhich Unnati Rahul Naik -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી સૌની ફેવરિટ છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં ચાલી જાય છે....આમાં મસાલા સિવાય ની બધીજ સામગ્રી વ્હાઇટ જ લેવામાં આવી છે...બ્રેડ....બટર...ચીઝ સ્લાઈસ... મેયોનિઝ અને બટાકા...👍👍 Sudha Banjara Vasani -
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
-
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jaam Sandwich Recipe In Gujarati)
આજે સેન્ડવીચ ડે છે ને અમારે પણ સેન્ડવીચ બનાવાનું થયું જ્યારે અમે કરીએ ત્યારે અમારે આ બંને સેન્ડવીચ બનાવાનું થાઈ કેમ કે અમારા સૌની ફેવરિટ છે #NSD. Pina Mandaliya -
મસાલા ગ્રીલ સેન્ડવીચ (Masala Grill Sandwich recipe in Gujarati)
#ATW1#TheChefStoryઆ મારી ફેવરિટ સેન્ડવીચ છે..અલગ અલગ જગ્યાએ હું ટ્રાય કરતી હોઉં છું અને પછી એવી બનાવું પણ..... Sonal Karia -
-
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (4)