કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week10

આ વીક માં મારી દિકરી નો જન્મદિવસ હતો, અને એને કોઈ અલગ કેક ખાવી હતી. ચોકલેટ ચીપ એનાં સૌથી વધારે ફેવરેટ કૂકી છે, એટલે મેં ચોકલેટ ચીપ કૂકી કેક બનાવવા નું નક્કી કર્યું. પહેલી વાર બનાવી, પણ બહુ જ સરસ બની હતી. ઘરે બધાને ખુબ જ ભાવી અને મારી દિકરી તો આ જોઈ ને જ ખુબ ખુશ થઈ ગઈ, કૂકી અને કેક બંને જોડે. આ કૂકી કેક ને જો આઈસીંગ ના કરી એ અને ગરમ ગરમ કૂકી કેક પર વેનીલા આઈસકી્મ મુકી ને આપડે ખાઈએ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવી પણ ખુબ જ ઈઝી છે. તમે પણ જરુર થી ટા્ય કરજો અને જણાવજો કેવી કૂકી કેક બની છે.

#CHOCOLATE

#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૭-૮
  • કુકી ના લોટ માટે
  • ૨ કપમેંદો (all-purpose flour)
  • ૮ ચમચીઅનસોલ્ટેડ બટર
  • ૧/૪ કપબા્ઉન ખાંડ (મેં થોડી ઓછી લીધી છે. બહુ ગળ્યું નો તું કરવું, તમારે આ ખાંડ થોડી વધારે લેવી હોય તો લઈ શકો છો)
  • ૧/૨ કપખાંડ
  • ૧ ચમચીવેનીલા એસેન્સ
  • ૧/૪ ચમચીસોલ્ટ
  • ૧/૨બેકીંગ પાઉડર
  • ૧/૪ ચમચીબેકીંગ સોડા
  • ૧ કપસેની સ્વીટ ચોકલેટ ચીપ
  • ૩-૪ ચમચી દૂધ
  • ૧/૨ ચમચીઘી કે કુકીંગ spray
  • વેક્ષ પેપર
  • વેનીલા આઈસીંગ (frosting)
  • ૪-૫ ચમચી અનસોલ્ટેડ બટર
  • ૨ નાની ચમચીદૂધ
  • ૧/૪ ચમચીવેનીલા એસેન્સ
  • ૧ કપદળેલી ખાંડ
  • ૪ ચમચીચોકલેટ ચીપ (ઉપર ડેકોર કરવા)
  • ૧૦-૧૨ હર્શીઁ કિસીસ ચોકલેટ (Hershey's Kisses chocolate) ઓપ્સન્લ છે
  • Note : ચોકલેટ આઈસીંગ બનાવવું હોય તો આમાં ૨ નાની ચમચી કોકો પાઉડર ઉમેરી મીક્ષ કરી લેવું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા એક પહોળા વાસણ માં બટર માં બા્ઉન ખાંડ અને વ્હાઈટ ખાંડ ઉમેરી હેન્ડ મીક્ષર થી એકદમ સરસ ફેંટી લો. હવે, એમાં ચાળેલો મેંદા નો લોટ ઉમેરો. જેમાં બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા અને સોલ્ટ લોટ ચાળલી વખતે ઉમેરી લેવો એટલે કોઈ પણ ગાંગડા ના રહે. હવે, વેનીલા એસેન્સ ઉમેરો અને ચોકલેટ ચીપ ઉમેરો. દૂધ ૧-૧ ચમચી કપી ને સરસ લોટ બાંધી લો. મારે ૩ ચમચી દૂધ ની જ જરુર પડી છે.

    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે, લોટ ને સરસ મસળી લો. બધું જ સરસ મીક્ષ કરી લો. કેક ના પેન માં મેં જરા ઘી લગાવી વેક્ષ પેપર કટ કરી ને મુક્યું છે. હવે, બનાવેલાં કુકી માં માળ ને થોડો થોડો લઈ પેન માં પાથરી લો. બહુ જ જાડું નથી કરવાનું. સરસ રીતે હાથ થી દબાવી ને એક સરખું એક લેયર કરી લો.

    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેં થોડું બાકી રાખ્યું હતું અને અને ૭ જેવાં નાનાં ના લુઆ કરી કપ કેક નાં મોલ્ડ માં મુકી ને બેક કર્યાં છે. એની ઉપર આઈસીંગ કરી ચોકલેટ મુકી છે. એને બેક થતાં ૧૩ મીનીટ જેવું થયું હતું.

    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે, અને ઓવનમાં ૧૮૦ °C પર ૨૦-૩૦ મીનીટ જેવું બેક કરો. આ કુકી ની કેક છે એટલે બહુ કડક નથી કરવાનું ખાલી સરસ બેક થઈ જવું જોઈએ. બધા ઓવન અલગ હોય છે, એટલે ટાઈમ થોડો અલગ લાગે છે. મારે ૨૭ મીનીટ જેવો ટાઈમ થયો હતો. ટુથપીક નાંખી ને ચેક કરી લેવું કે બરોબર કુક થયું છે કે નહિ. એને ઓવનમાથી કાઢી ૧-૨ કલાક માટે ઢંડુ પડવા રાખો. પછી કેક પેન માંથી કાઢી કેક સ્ટેન્ડ પર મુકો, અને ગમતી ડિઝાઈન કરી frosting કરી લો. જો ના કરવું હોય તો એકલી પણ આ કુકી કેક સરસ લાગે છે. ગરમ ગરમ કુકી કેક જોડે વેનીલા આઈસકી્મ પણ બહુ જ સરસ લાગે છે.

    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેનીલા આઈસીંગ બનાવવા માટે બટર ને સરસ ફેંટી લો, તેમાં ખાંડ, વેનીલા એસેન્સ અને ૨ ચમચી દૂધ નાંખી સરસ હેન્ડ મીક્ષર થી એકદમ સરસ સ્મુધ થાય ત્યાં સુધી મીક્ષ કરો. મેં એને મીક્ષ કરી ૧૦ મીનીટ ઠંડુ કરવા મુક્યું હતું, એટલે થોડું ટાઈટ થઈ જાય. પછી એને પાઈપીંગ બેગ માં ભરી કૂકી કેક પર ગમતી ડિઝાઈન કરો.

  6. 6

    કુકી કેક પર વેનીલા આઈસીંગ કરી ચોકલેટ ચીપ અને હશીઁ કીસીસ ચોકલેટ થી ડેકોર કર્યું છે.

    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર March 22, 2021 01:31
USA

ટિપ્પણીઓ (17)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 13, 2021 10:32
So beautiful
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ કેક કૂકીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
  2. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  3. ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
  4. કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
  5. ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)
  1. રસ ઢોકળા (Ras Dhokla Recipe In Gujarati)
  2. આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
  3. બાજરાની રોટલી (Bajra Rotli Recipe In Gujarati)
  4. રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14757375
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close